Conjuctvitis-Blog

કન્જક્ટિવાઇટિસ રોગથી ગભરાશો નહીં, પરંતુ સાવચેતી રાખો

આંખની એક બીમારી ‘કન્જંક્ટિવાઈટિસ’ માટે ભારતમાં ઘણી માન્યતાઓ છે. તેને ‘પિન્ક આઈ’ અથવા સરળ શબ્દોમાં ‘આંખ આવવી’ પણ કહેવાય છે. આંખની આ સંક્રામક બીમારી એકથી બીજી વ્યક્તિમાં ફેલાઈ શકે છે.

Loading

Read more